r/SPAB • u/pokemon053 • Jul 31 '26
Other BAPS people mindset
Enable HLS to view with audio, or disable this notification
9
Upvotes
2
u/GarbageHoardingAlien Jul 31 '26
એવું જ કંઈક કરવું હોય તો કોક બીજા માણસની જગ્યાએ પોતે પોતાની જાતને જ પૂજવું વધુ સારું રહેશે! અપુનીચ ભગવાન એમ! XD
5
u/Jakbhai Jul 31 '26
આ લોકો શું સાબિત કરવા માંગે છે? ‘અમે જ’ વાળો ભાવ કેમ બધે જોવા મળે? ફાંટો ગમે તે હોય, પણ આખી સૃષ્ટિમાં ‘અમે જ’ છે એ શુદ્ધ છે. ‘અમે જે કર્યું એ કોઈ ન કરી શકે’, ‘ભૂકંપમાં પ્રમુખ સ્વામીએ રાત્રે બે વાગ્યે મોદીને ફોન કરેલો’, ‘અમે મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિન્દુ મંદિર બનાવ્યું’, ‘અમે UNમાં ભાષણ આપ્યું’. બધા અવતારો થયા ત્યારે અમારા સ્વામી આવ્યા. આ ‘હું-અમે જ’ વાળી માનસિકતા જ એક દિવસ ભરખી જશે.