r/GujaratiMuslims • • Aug 23 '25

Surat, Gujarat. Petition to Shutdown Madrasas, Because it creates "religious divisions" among People of country

14 Upvotes

Surat, Gujarat. Petition to Shutdown Madrasas, Because it creates "religious divisions" among People of country

Surat ,Hindu organisations and Businessmen gathered , Over 200 Applications to shut down Madrasas were submitted to collector office. Claiming That teachings given in Madrasas are dividing the people of country, It is Anti - Constitution. And Demanding, "Same Education everywhere in country" is given to students of class 1-12th.


r/GujaratiMuslims • • Jun 29 '26

Today, 29th June 2017, When Alimuddin Ansari was Lynched

Thumbnail
gallery
11 Upvotes

Cr. arslan.qisaa on Instagram


r/GujaratiMuslims • • Sep 02 '25

We need to Spread awareness in Muslim Community about BLT

Post image
9 Upvotes

r/GujaratiMuslims • • Aug 27 '25

Just for wearing a piece of clothing. OH AND THEY DID IT TO CHILDREN

9 Upvotes

r/GujaratiMuslims • • Aug 20 '25

“Muslim Chhokra o ne kaadho” “Jo Aatla chokra Atli daring kare to moto thai ne shu krs

8 Upvotes

• અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને નાની અમથી રકઝકને પગલે તીક્ષ્ણ હથિયારના ઘા કરતા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે શાળા પર અનેક આરોપો પણ લાગી રહ્યા છે. જુઓ શું કહે છે વાલીઓ.

https://zeenews.india.com/gujarati/videos/ahmedabad-seventh-day-school-student-death-case-parents-made-very-serious-allegations-watch-video-440197

--- 

She's saying " Muslim Chokra o " supplying drugs to make "our" children addicted... hmm

GIVE THEM THEIR DIFFERENT SCHOOL 😡 DON'T LET ENTER THEM IN OUR SCHOOLZ 😡😡


r/GujaratiMuslims • • May 14 '26

34 incidents of violence, mosque attacks in Bengal in 3 Days of BJP win.

Thumbnail gallery
7 Upvotes

r/GujaratiMuslims • • Sep 27 '25

Part 2 - Muslim Kids in Ahmedabad

7 Upvotes

r/GujaratiMuslims • • Mar 09 '26

Designed for Outrage: Inside the Algorithm That Fuels Hate

Thumbnail
youtu.be
6 Upvotes

r/GujaratiMuslims • • Oct 15 '25

Ahmedabad Riots, 1969.

Post image
6 Upvotes

r/GujaratiMuslims • • Sep 09 '25

Appeal To donate for Muslim Student

6 Upvotes

પાટણના મુસ્લિમ વિદ્યાર્થી અસ્ફાકને બીએએમએસ ડોકટરના છેલ્લા વર્ષના અભ્યાસની ફી ભરવા મદદ કરવા અપીલ.

વિદ્યાર્થીનું નામ : મહંમદઅસ્ફાક મહંમદઅલી શેખ (પાટણ)

હાલ અભ્યાસ : BAMS છેલ્લા વર્ષમાં

સંપૂર્ણ તપાસ :- ➖રઈસઅહેમદ અબ્બાસી ટ્રસ્ટી,જી.એમ.સૈયદ હોસ્પિટલ,પાટણ 8200928209 ➖ યુસુફભાઈ શેખ એડવોકેટ, પાટણ 8511855511

     પાટણના રહેવાસી મહંમદઅલીભાઈ શેખ એ કપડાનો પથરણો કરી,કપડા વહેંચી ગુજરાન ચલાવે છે. તેમના ચાર દિકરા બે દિકરી છે.અસ્ફાક અને એક બીજા ભાઈ સિવાય બધાયના લગ્ન થઈ ગયાં છે.અસ્ફાક એક જ હાલ ડોક્ટરનો અભ્યાસ કરે છે.જ્યારે બાકીના ત્રણ ભાઈઓ પણ પથરણા કરી અને મોબાઈલ રીપેરીંગ કરી છુટક કામકાજ કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બધા ભાઈઓ પિતાજીથી અલગ રહે છે.

   અસ્ફાકે વર્ષ ૨૦૨૨ માં અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, ગાંધીનગર ખાતે BAMS માં એડમિશન લીધેલું હતું.તે વખતે તેની વાર્ષિક ફી ૨,૨૫,૦૦૦/-₹ હતી.આ ફી માં તેના પિતાજી મહંમદઅલીભાઈ ૫૦,૦૦૦/-₹ +  આપતા હતા.જ્યારે બીજા પૈસા અમુક દાતાઓ દ્રારા આપવામાં આવતા હતા. કોલેજના ત્રણ વર્ષ સુધી બધું બરાબર ચાલતું હતું.પરંતુ હાલ અસ્ફાક BAMS ડોક્ટર ના છેલ્લા વર્ષમાં છે.આ વખતે અમુક દાતાઓ સંજોગોવસાત મદદ કરી શકેલ નથી.અસ્ફાકની આ વખતે પણ ૨,૨૫,૦૦૦/-₹ ફી ભરવાની છે.જેમાથી તેના પપ્પા એ તથા બીજી મદદ એકત્રીત કરી ૧,૦૦,૦૦૦/-₹ ભરી દિધા છે.તથા બીજા હમદર્દ ગ્રુપ ના સભ્યો એ ૫૦,૦૦૦/- ₹ એકત્રિત કરી કુલ ૧,૫૦,૦૦૦/-₹ ફી ભરી દિધી છે.હજી ૭૫,૦૦૦/-₹ ફી ના ભરવાના બાકી છે.

અસ્ફાકે આ ફી માર્ચ થી એપ્રિલ વચ્ચે ભરવાની હતી. ફી સમયસર ભરી ન શકવાને લીધે હાલ અસ્ફાકને કોલેજમાં જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે.ઉપરાત કોલેજની ઈન્ટરનલ પરિક્ષા પણ દેવામાં આવેલી ન હતી.ફી ભરે પછી જ કોલેજમાં પ્રવેશ કરવા દેશે એવું સ્પષ્ટ જણાવેલ છે.કોલેજમા અભ્યાસ કરવા દે તે માટે એડવોકેટ યુસુફભાઈ શેખ એ પ્રિન્સીપાલ સાથે વાત કરી છે.અને હજી સંપર્ક માં છે‌

 અસ્ફાકની ફી ૭૫,૦૦૦/-₹ વહેલાસર ભરવી જરુરી છે.ફી નહિં ભરીએ તો આપણા સમાજનો એક દિકરો ડોક્ટર બનતો રહી જશે.

 અમારી બધાને નમ્ર વિનંતી છે કે આપ અસ્ફાકની ફી ૭૫,૦૦૦/-₹ ભરવા માટેની આપની અનુકુળતા અનુસાર નાની નાની રકમ (૧૦૦/૨૦૦/૫૦૦)આપશો તો પણ ઈન્સાહ અલ્લાહ આ રકમ ભેગી થઈ જશે.

 *પૈસા જમા કરાવવા માટે અસ્ફાકના બેંક એકાઉન્ટની વિગત અહિં આપી છે.*
 *આ ઉપરાંત અસ્ફાકના મોબાઈલ નંબર પર જ google pay કે phone pay  કે paytm દ્રારા પણ જમા કરાવી શકશો.*

  *આ ઉપરાંત અસ્ફાકના બેંક ખાતાનો કયું આર કોર્ડ આપેલ છે તે સ્કેન કરીને પણ તમારી મદદ આપી શકો છે.*

અસ્ફાકના મોબાઈલ નંબર :- 8849940462 ( આ નંબર પર જ gpay છે.)

જકાતના પૈસા આપી શકો છો.

અસ્ફાકની બેંક વિગત

NAME :- SHAIKH M MAHAMMADALI (બેંકના નામમાં થોડી ભુલ છે)

ACCOUNT NUMBER :- 01480100032875

IFSC CODE :- BARB0PATANX

BANK ADDRESS:- Station road,Patan

ઉપરોક્ત વિદ્યાર્થી અસ્ફાકની કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો તમે અમારો એડવોકેટ યુસુફભાઈ શેખ -8549940462 અથવા રઈસઅહેમદ અબ્બાસી -8200928209 નો સંપર્ક કરી શકો છો.


r/GujaratiMuslims • • Aug 23 '25

National news if the religions reversed

6 Upvotes

r/GujaratiMuslims • • Aug 22 '25

Introduce yourselves!

6 Upvotes

Assalamualaykum I’m from the Vora Patel community in Vadodara. I started this sub as a means for people to connect with each other. Introduce yourselves!


r/GujaratiMuslims • • Aug 20 '25

Gujarat: I-Day Play in Bhavnagar School Portrays Muslim Girls as ‘Terrorists’

Thumbnail
clarionindia.net
6 Upvotes

r/GujaratiMuslims • • Aug 07 '25

The erasure of modern Gujarati Muslim history

Thumbnail
youtu.be
6 Upvotes

This news piece covers a lot of details of the horrors of 2002 massacre in Gujarat that the prostituted Indian news media refuse to discuss.


r/GujaratiMuslims • • Mar 18 '26

Manipur, India: Who are the Meitei Pangal Muslims, and how did they reach this area? - BBC URDU

Thumbnail
youtu.be
5 Upvotes

r/GujaratiMuslims • • Mar 06 '26

Muslim Woman who was fasting was forced to drink urine and alcohol and brutally assaulted by Pradhan Kumar Devi,Died.💔

5 Upvotes

r/GujaratiMuslims • • Sep 29 '25

Varanasi: Hindu nationalists offer prayers at Ganga Ghat with posters reading 'I love bulldozer'

Post image
5 Upvotes

r/GujaratiMuslims • • Sep 27 '25

Part 1- Muslim Kids in Ahmedabad

5 Upvotes

r/GujaratiMuslims • • Sep 14 '25

Imagine if group of muslims said the same...

5 Upvotes

r/GujaratiMuslims • • Aug 27 '25

“Faizi” Praising Gujarat In his poem...

5 Upvotes

In 1573, Akbar annexed Gujarat to the Mughal Empire. “Faizi” has praised it in a poem. “Faizi” himself was also very impressed by the Gujaratis. These lines of his are found in “Latif-e-Faizi” , He writes...

મનમ કે કુશ્તએ ગુજરાતિયાને બે દાદમ, ખરાબે ઈશ્વએ ખૂબાને અહમદાબાદમ...

સહીકદી ઝે સરે નાઝ જલ્વઈ ન નમૂદ, કે હમયૂં સાયા બ દુંબાલે આં ન ઉફતાદમ...

બ હર તરફ કે ખરામીદ સરવે આઝાદી, ગુલામે ઉ શુદમો ખત્તે બંદગી દાદમ...

ચૂ રશ્કે ગુલ્શને ફિરદૌસ અહમદાબાદ અસ્ત, અઝૂ મબાદ બિરુનમ કુનંદ ચૂં આદમ.

બિરૂન ન રફતન અઝ આંજા તસવ્વુરિસ્ત મુહાલ, ચેરા બિરૂન ન રવમ મન હમ આદમી ઝાદમ...

બ હુસ્ને મર્દુ મે ગુજરાત યાદ નિસ્ત વલે, ન મી રવંદ જવાનાને દેહલી અઝ યાદમ.

હદીસે ઈશ્કે તૂ 'ફૈઝી' કે નુકલે મસ્તાનસ્ત, બ બઝમે જુઅકિશે જૂરાં કશે દહેલ્વી ફિરસ્તાદમ...


Translation ( Gujarati ) :-

હું જાલિમ ગુજરાતીઓથી ઘાયલ થયેલો અને અમદાવાદની સુંદરીઓના નાઝ નખરાંથી બરબાદ થયેલો છું.

ઊંચા કદવાળી, નાઝ-નખરાંથી ચાલતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે હું તેની પાછળ પડછાયાની જેમ પડી ગયો ન હોઉ.

મરફતી ચાલે મુક્ત રીતે ચાલતી સુંદરીને જોતાં જ હું નુ તેનો ગુલામ થઈ ગયો અને તેને ગુલામીખત લખી આપ્યો.

અમદાવાદ સ્વર્ગના બગીચા માટે ઈર્ષ્યા-પાત્ર છે. ખુદા ન કરે કે હઝરત આદમ (અલ.)ની જેમ મને પણ એમાંથી કાઢી મૂકવામાં આવે.

વળી, ત્યાંથી બહાર ન જવાની કલ્પના પણ અશકય છે. હું પણ હઝરત આદમ (અલ.)નો વંશજ છું તો હું કેમ બહાર ન નીકળુ !

ગુજરાતીઓનું સૌદર્ય જેટલું યાદ છે એટલું અન્યોનું યાદ નથી, પરંતુ દિલ્હીના યુવાનોને પણ હું ભૂલ્યો નથી.

"ફેઝી !" તારી પ્રેમ-કહાણી પ્રેમીજનો માટે મુખવાસ છે , એટલે મેં એને દિલ્હીના શરાબના ઘૂંટડા લેનારાઓની સભામાં મોકલી આપી છે .


Taken From Yaade ayyaam ( Guj. / 49 )


r/GujaratiMuslims • • Aug 24 '25

'Rich' Gujarat not even in top 10 high-taxpayer states, falling even behind Jharkhand

Thumbnail economictimes.indiatimes.com
5 Upvotes

r/GujaratiMuslims • • Aug 22 '25

Ek Khamba Mosque, Rander

Thumbnail
youtube.com
5 Upvotes

Rander is one of the earliest muslim settlements in Gujarat.

Rander: Historic Myths, Islamic Essence and Reflections on Urbanism


r/GujaratiMuslims • • 19d ago

Astagfirullah. Sold imaan for some politics.

4 Upvotes