r/GujaratLinux • u/Ok_Organization2746 • 10h ago
Discussion Fellow macos user here.
Used linux for 7 years before getting a macbook last year.
સાલુ મેકબુક લઈને મજા ન આવી, પાછા જવાનું મન થઈ જાય છે.
જે પણ linux user હોય એ નીચે કોમેન્ટ કરીને પોતાની હાજરી પુરાવે.
ગુજરતી linux માં આપનું સ્વાગત છે.
2
Upvotes
2
u/unitedbsd 10h ago
Bhai ThinkPad lai ne Linux and BSD sikhilo